×

જામનગર વિષે

જામનગરના તોરણો જામ રાવલજીએ આજથી લગભગ ઇ. સ. ૧પ૧૯ માં બાંઘ્‍યા હોવાનું ઇતિહાસકારો કહે છે. કચ્છમાંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપૂતોને હરાવીને નવાનગર રાજની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મુળ પુરૂષ ગાજનના પુત્ર હાલાજીના નામ ઉપરથી હાલાર પડાયું હતું અને તારથી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છ.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

  • Calender 24-Feb-2020
    વિટામીન એસોલ્‍યુશન અને Albendazole Tab. 400 mg ખરીદવા અંગેની જાહેર નિવેદા
    Read More
  • Calender 24-Feb-2020
    જિલ્લા પંચાયત – જામનગર પરીક્ષા માટેના પ્રશ્નપત્રના મુદ્રણકામ બાબત.
    Read More

જીલ્લો જામનગર

૧૪૧૨૫ ચો.કિ.મી.
૧૩,૮૯,૨૮૩
૬૬.૪૮%
૦૬
૪૧૫
૬,૬૦,૦૧૩

Locate on Map

jamnagar Jodiya Dhrol Jamnagar Lalpur Kalavad Jamjodhpur

Hide Text